ટૂંકીવાર્તાની કલા વિશે ટૂંકી વાત

Rjhdkj ટૂંકીવાર્તાની કલા વિશે ટૂંકી વાત***— / સુમન શાહ ( *** તારીખ ૩ નવેમ્બર ૨૦૧૨-ના દિવસે ‘શિકાગો આર્ટ સર્કલ’ના ઉપક્રમે શિકાગો, અમેરિકામાં આપેલા વાર્તાલાપનું આ સુધારા-વધારા સાથેનું લેખ-સ્વરૂપ છે. )     હું ૫૦-૫૨ વર્ષથી ટૂંકીવાર્તાઓ લખું છું. વધારાની વાત એ કે મેં બીજાઓની વાર્તાઓ વિશે પણ લખ્યું છે. ટૂંકીવાર્તાના સાહિત્યસ્વરૂપ વિશે પણ લખ્યું છે. હું ૨૨-થી પણ વધુ વરસોથી ‘સુરેશ …

આધુનિક ગુજરાતી સાહિત્ય

  (આધુનિક ગુજરાતી સાહિત્ય– શીર્ષકથી ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટયૂટ ફૉર સ્પેસ ઍપ્લિકેશન્સ ઍન્ડ જીઓ-ઇન્ફર્મેટિક્સ, ગાંધીનગરના ઉપક્રમે તારીખ ૨૧/૦૧/૨૦૧૩ના રોજ આપેલા ઑનલાઇન વ્યાખ્યાનનું આ લેખ-સ્વરૂપ છે.) આધુનિક ગુજરાતી સાહિત્ય મોટો વિષય છે. એક વ્યાખ્યાન એના માટે ઓછું કહેવાય. એટલે એને અંગેની કેટલીક પાયાની વાતો જ કરું તો ઠીક થશે. હું ૧૦ મુદ્દામાં મારા વ્યાખ્યાનને સમ્પન્ન કરવા ધારું છું. સમય ખૂટી પડશે તો છેવાડાના …

ભાવન વિશે –ગઇ કાલે અને આજે

સાહિત્ય વંચાય છે, તેનું ભાવન થાય છે, તે અનુભવાય છે. એ અનુભવને કાવ્યાનુભવ, રસાનુભવ અથવા કલાનુભવ કહીએ છીએ. અહીં મારે એ દર્શાવવું છે કે એ અનુભવ અને એ ભાવન અંગે ગયા સમયોમાં શું કહેવાયું છે અને આજે શું કહેવાય છે. સાથોસાથ એ પણ વિચારવું છે કે ભાવનને આપણા સમસામયિક સંદર્ભમાં કેવાક પ્રકારે ઘટાવી શકાય એમ છે. ૧   પ્રશસ્ત સંસ્કૃત …

Facebook Auto Publish Powered By : XYZScripts.com