પત્રસંવાદ ૨૩/૦૮/૨૦૧૨

હું મારા ફેસબુક પેજ ઉપર સાહિત્યના “પત્રસંવાદ” ચલાવું છું. આમ જાહેરાત કરી હતી : સાહિત્યના અધ્યેતામિત્રો –અધ્યાપકો અને વિદ્યાર્થીઓ– માટે : સૌને જણાવવાનું કે ગુજરાતી સાહિત્ય અંગે, સાહિત્યમાત્ર અંગે, મને કોઇપણ મિત્ર પ્રશ્ન પૂછી શકે. એ પ્રશ્ન સીધો અભ્યાસક્રમ સાથે જોડાયેલો હોય, બીજા પ્રકારનો પણ હોઇ શકે. પ્રશ્ન ફેસબુક પર અથવા મારા ઇમેઇલ-આઇડી પર પૂછી શકાશે. હું ઉત્તર આપીશ, અલબત્ત, …

Facebook Auto Publish Powered By : XYZScripts.com