જાત સાથે વાત / મારો પ્રાણીબાગ

                  rjhdkj જાત સાથે વાત (સામાને કહેવા માટે) સુમન શાહ 22 June 2012                                                                                                    (પૃ.૧થી ૪) મારો પ્રાણીબાગ કહે છે, દગો કોઇનો સગો નહીં. પણ સગો થઇને દગો કરે તો શું કહેવાય ? કહે છે, મિત્ર લડે-ઝઘડે, પણ મૈત્રી ન છોડે. પણ મૈત્રી છોડવાને લડે-ઝઘડે તેવાને શું કહીએ ? પછી તો એવું …

જાત સાથે વાત

સુખ-દુ:ખનો સિક્કો 16 November 2010 દિવસ મારા માટે કલાક જેવો. જાણે કાંસાનો વાટકો. અઠવાડિયું દિવસ જેવું. જાણે હૅન્ગર પર લટકતું ખમીસ. ને મહિનાઓ અઠવાડિયાં. કપાયેલા ઊડતા પતંગ. સમય ભગાડે. અમારા કૅલેન્ડરમાં દિવસો કે અઠવાડિયાં ન હોય, મહિનાઓ હોય. જાત સાથે વાત કરવાનું યાદે ય ન આવે. ૨૦૦૭થી ૨૦૦૯ દરમ્યાન ખાસ એવું બન્યું. ઍલ્જિબ્રાનો કશો દાખલો ગણતા હોઇએ એવી ચૉક્સાઇથી વિઝા-પેપરો …

Facebook Auto Publish Powered By : XYZScripts.com