મારાં પ્રકાશનો

સુમન શાહનાં પુસ્તકો

( 1965-થી 2012, અને આગળ : 73 પુસ્તકો પ્રકાશિત : 14 હવે પછી )

: સર્જન : કથાસાહિત્ય

 અવરશુંકેલુબ ( ટૂંકીવાર્તા-સંગ્રહ ) ( 1976, 2002–પુનર્મુદ્રણ )

 જૅન્તી-હંસા સિમ્ફની ( ટૂંકીવાર્તા-સંગ્રહ ) ( 1992, 2010–પુનર્મુદ્રણ )

 ફટફટિયું ( ટૂંકીવાર્તા-સંગ્રહ ) ( કેન્દ્રીય સાહિત્ય અકાદમી અવૉર્ડ–2008 ) ( 2006 )

 કાગારોળ અન્લિમિટેડ  ( ટૂંકીવાર્તા-સંગ્રહ ) ( 2010 )

 ખડકી ( નવલકથા ) ( 1987 )

બાજબાજી ( નવલકથા ) (1989)

સલામ અમેરિકા ઉર્ફે મારી વિદ્યાયાત્રા ( 1996 ) ( પ્રવાસકથા )

: સર્જન : નિબન્ધ-સંગ્રહ

વેઇટ્-એ-બિટ્ ( 1987 )

બાયલાઇન (1990 )

મીડિયા-મૅસેજ (1993, 2010–પુનર્મુદ્રણ )

વસ્તુસંસાર  ( 2005 )

: વિવેચન : સિદ્ધાન્ત

**વિવેચન : ચાર મુદ્દા ( સાથે, અન્ય લેખકો ) ( 1975 )

** ‘નવ્ય વિવેચન’ પછી—  (1977)

 સાર્ત્રનો સાહિત્યવિચાર ( **1980, 2007–બીજી સંવર્ધિત આવૃત્તિ )

 ખેવના ( 1984 )

 સંરચના ને સંરચન ( 1986 )

 સાહિત્યિક સંશોધન વિશે ( 1980, 1987 and 1990–પુનર્મુદ્રણ )

 સાહિત્યમાં આધુનિકતા ( **1988, 2006–બીજી સંવર્ધિત આવૃત્તિ )

 આધુનિક ગુજરાતી કવિતા અને સર્જકચેતના ( 1988 )

  સંજ્ઞાન ( 1991 )

 સાહિત્યિક અર્થનો કોયડો ( 2000 )

 કથા-સિદ્ધાન્ત ( 2002 )

 અનુ-આધુનિકતાવાદ અને આપણે ( 2008 )

 સિદ્ધાન્તે કિમ્ ? ( 2008  )

: વિવેચન : પ્રત્યક્ષ

ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો ( **1973, 1984–પુનર્મુદ્રણ )

સુરેશ જોષીથી સુરેશ જોષી

( ‘વિદ્યાવાચસ્પતિ’ અથવા પીએચ.ડી. ડીગ્રી માટેનો શોધનિબન્ધ ) ( **1978, 2002–પુનર્મુદ્રણ )

**નિરંજન ભગત ( 1981)

**ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ : એક પ્રોફાઇલ ( 1982 )

કવિ-વિવેચક એલિયટ ( 1987 )

કથાપદ ( 1989 )

કાવ્યપદ (2002 )

વિશ્વનવલકથા ( વિશ્વભરની નવલકથા વિશે વ્યાખ્યાન ) ( 2007 )

નિસબતપૂર્વક ( 2011 )

ખેવનાપૂર્વક ( 2011)

**ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ ( 2012 )

: સમ્પાદન : તન્ત્રીકાર્ય ( ઍડિટિન્ગ ) : ટૂંકીવાર્તા-સંચય

**સુરેશ જોષીથી સત્યજિત શર્મા ( 1975 )

કેટલીક વાર્તાઓ ( 1992 )

**કેટલીક ગુજરાતી ટૂંકીવાર્તાઓ ( સાથે, ગુલાબદાસ બ્રોકર ) ( 1993 )

1995 : કેટલીક વાર્તાઓ (1995 )

ઉજાણી ( ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ના વાર્તાકારોની રચનાઓ ) ( 2004 )

 : સમ્પાદન : તન્ત્રીકાર્ય ( ઍડિટિન્ગ ) : સાહિત્યસ્વરૂપ પરિચયશ્રેણી

 ( ૭ પુસ્તકો ) : આત્મકથા, જીવનકથા, નવલકથા, ટૂંકીવાર્તા, સૉનેટ, લલિત નિબન્ધ, ખણ્ડકાવ્ય

: વિવિધ લેખકો ( 1983-1987 )

: સમ્પાદન : તન્ત્રીકાર્ય ( ઍડિટિન્ગ ) : કાવ્યતત્ત્વવિચારશ્રેણી

 ( ૩ પુસ્તકો ) પ્લેટો-ઍરિસ્ટોટલ, કવિ-વિવેચક  એલિયટ, ધ્વનિ : વિવિધ લેખકો (1983-1989 ) :

 : સમ્પાદન : તન્ત્રીકાર્ય ( ઍડિટિન્ગ ) : સાહિત્ય અને સમૂહ-માધ્યમોની વાર્ષિક-સમીક્ષા

  ( ૪ પુસ્તકો ) સન્ધાન–1થી 4 (1985-1988 )

 : સમ્પાદન : તન્ત્રીકાર્ય ( ઍડિટિન્ગ ) : સન્નિધાન : અધ્યયન-અધ્યાપનશ્રેણી

 ( ૫ પુસ્તકો ) સન્નિધાન–1થી 5 (1992-1994 )

સ્વરૂપ-સન્નિધાન ( 1994 )

કલામીમાંસા-સન્નિધાન ( 2002 )

: સમ્પાદન : તન્ત્રીકાર્ય ( ઍડિટિન્ગ ) : પ્રકીર્ણ

**આઠમા દાયકાની કવિતા ( કાવ્યસંચય ) ( 1982 )

આત્મનેપદી ( સુરેશ જોષીએ વિવિધ વ્યક્તિઓને આપેલી મુલાકાતોનો સંચય ) ( 1987 )

વાંસલડી ( દયારામની રચનાઓના આસ્વાદ-લેખો : વિવિધ લેખકો ) (1990, 1995 અને 2002 –પુનર્મુદ્રણ )

: સમ્પાદન : તન્ત્રીકાર્ય ( ઍડિટિન્ગ ) : સામયિકો

**વિશ્વમાનવ ( વિવેચન-વિભાગ )  (1970-1971 )

**શબ્દસૃષ્ટિ ( 1983-1986 )

 ખેવના ( 1987—2008 : 22 વર્ષ : 100 અંક )

: અનુવાદ : નાટક

ત્રણ બહેનો ( થ્રી સિસ્ટર્સ : ચૅખવ ) ( 1965, 1986–બીજી આવૃત્તિ )

ગોદોની રાહમાં ( વેઇટિન્ગ ફૉર ગોદો : બૅકેટ ) ( 1990, 2004–પુનર્મુદ્રણ )

ભમરી ( સ્લાઇટ એક : હૅરોલ્ડ પિન્ટર ) ( 2007 )

: અનુવાદ : કથાસાહિત્ય

 વિનીતા ( ધ મીક વન : દોસ્તોએવ્સ્કી ) ( લઘુનવલ ) ( 1985 )

**નિસર્ગ ( નિસર્ગ : મિર્ગી અન્નારાય : કન્નડ : તેના હિન્દી અનુવાદ પરથી ) ( નવલકથા ) ( 1996 )

: અનુવાદ : ઇતિહાસ

**ભારતીય અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ ( હિસ્ટરી ઓવ ઇન્ડિયન ઇન્ગ્લિશ લિટરેચર : એમ. કે. નાઇક ) (1999 )

 : હવે પછી : સર્જન

ચોરી અને બીજી વાર્તાઓ ( ટૂંકીવાર્તા-સંગ્રહ )

ઇશ્વર અને હું –વગેરે ( નિબન્ધ-સંગ્રહ )

જાત સાથે વાત ( આત્મકથન )

આમ્સ્ટર્ડામ-નિવાસ ( પ્રવાસકથા )

ફાર્મહાઉસ ( નવલકથા )  

: હવે પછી : વિવેચન ( સિદ્ધાન્ત )

ટૂંકીવાર્તામાં…

આન્તરપાઠત્વ અને બીજા લેખો

 : હવે પછી : વિવેચન ( પ્રત્યક્ષ )

હું વાર્તાઓ વિશે ( વિવિધ ટૂંકીવાર્તાઓ વિશેની મારી ટૂંકી સમીક્ષાઓ )

  મને ગમતા રે ( મહત્તાપૂર્ણ વિદેશી ગ્રન્થકારો વિશેના લેખોનો સંચય )

 દેરિદા આસપાસ ( દેરિદાના વિચારો વિશેના કેટલાક સંકેતાર્થો )

 : હવે પછી : સમ્પાદન

રમણલાલ જોશી ( એમનાં ચિન્તન, નિબન્ધ અને વિવચનવિષયક લેખો )

 : હવે પછી : અનુવાદ

અનાગત મૃત્યુનું પૂર્વાખ્યાન ( ક્રૉનિકલ ઓવ અ ડેથ ફોરટોલ્ડ : માર્ક્વેઝ ) ( લઘુનવલ )

ખુરશીઓ ( ચૅર્સ : આયોનેસ્કો ) ( નાટક )

**મુઘલ દરબારમાં પક્ષો અને રાજકારણ ( પાર્ટીઝ ઍન્ડ પોલિટિક્સ ઇન મુઘલ કૉર્ટ : સતીશ ચન્દ્ર )( રાજકીય ઇતિહાસ )

 **આ નિશાનવાળાં શીર્ષકો સિવાયનાં તમામ પુસ્તકોના પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ

ઝવેરીવાડ, રીલીફ રોડ, અમદાવાદ –380 015

Leave a Reply

You must be logged in to post a comment.

Facebook Auto Publish Powered By : XYZScripts.com